Saturday, June 3, 2023
Homebanaskantha newsઆંગણવાડી ની બહેનોની કેટલીક માંગણીઓ ને લઈ ને થરાદ ખાતે ઉગ્ર આંદોલન

આંગણવાડી ની બહેનોની કેટલીક માંગણીઓ ને લઈ ને થરાદ ખાતે ઉગ્ર આંદોલન

થરાદ તાલુકા આગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ વિવિધ માંગણી ઓને લઇને રેલી યોજી આપ્યું આવેદન પત્ર

થરાદ તાલુકાના આંગણવાદી કાર્યકર અને તેડાગર બહેનો આજ રોજ કેટલીક માંગણીઓ અને કામગીરી કરવા માં પડતી મુશ્કેલીઓ ને લઈને આંદોલન છેડ્યું છે જોકે બહેનોએ જણાવ્યું હતું કે કેટલીક એવી કામગીરીઓ હોય છે જે આંગણવાડી ને લગતી નથી હોતી પરંતુ છતાં અમારે કરવી પડે છે પૂરું વેતન મળતું નથી કેટલીક કામગીરી માં થતો ખર્ચ પણ ક્યારેક ક્યારેક મળતો નથી ખૂબ મુશ્કેલી પડે છે જ્યાંરે કેટલીક માંગણીઓ ને લઈને થરાદ કલેકટર કચેરી અને સીડીપીઓ કચેરી ને આવેદન પત્ર આપી ને રજૂઆત કરી હતી જોકે માંગણીઓ એવી હતી કે ગુજરત સરકારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ને ત્રીજા ચોથા વર્ગ ના કર્મચારી જાહેર કરી લઘુતમ વેતન આપી સરકાર દ્વારા મળતા તમામ લાભો આપવા . માનદ સેવક ને બદલે સરકારી નોકરિયાત શ્રમજીવો નો દ્રજો આપવો ખાનગીકરણ બંધ કરી જે કેન્દ્રો ખાનગી સંસ્થા માં હોય એ સરકાર હસ્તક લઈ લેવા. પ્રાર્થમિક શાળા ની સાથે રજાઓ નો લાભ આપવો. વય નિવૃતિ પછી પેન્શન નો લાભ આપવો .વય નિવૃતિ 60 વર્ષ ની રાખવી.કાર્યકર ને મુખ્ય સેવિકા માં બઢતી આપવી.કાર્યકર તેડાગર બઢતી માં વયમર્યાદા નાબુદ કરવી મોબાઈલ કે રજીસ્ટર માં ની એક કામગીરી આપવી.સામાજિક સુરક્ષા પ્રોવિડન્ડ ફંડ મેડિકલ સમય બાળકોને સીસ્યુવૃતી ઉચશિક્ષણ માં પ્રાર્થમિક્તા આપવી.નાસ્તા દળાઈ કે અન્ય માં બિલો એડવાન્સ માં આપવા.જેવી અનેક માગણી ઓ ને લઈને ઉગ્ર આંદોલન સાથે આવેદપત્ર આપ્યું હતું..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Kp Digital Marketing Services