
બનાસકાંઠા થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો માદક પદાર્થ અફિણના રસનો જથ્થો કુલ-382 ગ્રામ કિ.રૂા.38200/- સહિત અન્ય મુદ્દામાલ કુલ રૂા.5,43,200/-ના સાથે એક ઇસમને પકડી પાડતી થરાદ પોલીસ*.

ગુજરાત રાજસ્થાનની ખોડા બોર્ડર પર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન *વોક્સ વેગન પોલો ગાડી માં આવી ડ્રાઇવર *જગદીશ કિશનલાલ માંજુ(બિશ્નોઇ) રહે.સાંગડવા તા.ચિતલવાના જિ.જાલોર રાજસ્થાન* વાળાની જાત કબજાની ગાડીમાંથી વગર પાસ પરમીટનો અને ગે.કા. રીતેનો *માદક પદાર્થ અફિણનો રસ કુલ-૩૮૨ ગ્રામ કિ.રૂા.૩૮,૨૦૦/-* સાથે મળી આવેલ તથા અન્ય મુદ્દામાલ કુલ *કિ.રૂ.૫,૪૩,૨૦૦/-* ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. જે નાર્કોટિક્સના જથ્થા સાથે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.ના કાયદા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી….(૧) શ્રી આર.એસ.દેસાઇ પોલીસ ઇન્સપેક્ટર*(૨) અ.હે.કો. અશોકભાઇ સજાભાઇ(૩) અ.હે.કો ભરતભાઇ કેસાભાઇ(૪) અ.પો.કો. પ્રકાશભાઇ ભગવાનભાઇ(૫) અ.પો.કો રમેશભાઇ પીરાભાઇ(૬) અ.પો.કો તેજાભાઇ રાણાભાઇ