થરાદ ખાતે MPHW ઉમેદવારો સામે અન્યાય થતાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સાચી તપાસની માંગ કરી હતી
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તારીખ 26 જૂન 2022ના રોજ લેવાયેલ MPHW પરીક્ષામાં અમુક અસામાજીક તત્વો દ્વારા ડમી બોગસ સર્ટિ, મેળવીને પરીક્ષા આપેલ છે અને પ્રમાણપત્રની ચકાસણી કરવાના આવે ત્યારે ડમી બોગસ સર્ટીફીકેટ ની યોગ્ય તપાસ કરી રોકવામાં આવે તેવી ઉમદેવરોએ અપીલ કરી હતી બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તારીખ 26 જૂન 2022ના રોજ લેવાયેલ MPHW પરીક્ષામાં અમુક અસામાજીક તત્વો દ્વારા ડમી બોગસ સર્ટિ, મેળવીને પરીક્ષા આપેલ છે અને પ્રમાણપત્રની ચકાસણી કરવાના આવે ત્યારે ડમી બોગસ સર્ટીફીકેટ ની યોગ્ય તપાસ કરી રોકવામાં આવે તેવી ઉમદેવરોએ અપીલ કરી હતી ઉમેદવારોએ વધુમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ અપંગતા નથી ધરાવતો છતાં અપંગતા દર્શાવી નોકરી મેળવી લીધી છે તેવા તત્વો સામે કાયૅવાહી કરવામાં આવે રૂપિયા આપીને સર્ટી મેળવી નોકરી કરતા ઈસમો વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરી ને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો ધણા ડમી સર્ટિફિકેટ વાળા ઉમેદવારો તેમજ સર્ટિફિકેટ આવપાવાળાઓની પોલ બહાર આવે તેમ છે જેથી યુનિવર્સિટીઓ દ્વારા જે બોગસ સર્ટિ તપાસવામાં આવે ત્યારે એક એક ડૉક્યુમેન્ટ ચોક્કસાય પૂર્વક ચેક કરવા જોઈએ જેથી સાચા ઉમેદવારે યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી હતી.
