
આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત”
થરાદ માર્કેટ યાર્ડ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પી પટેલના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાય હતી આ પ્રસંગે થરાદ ખરીદ વેચાણ સંઘના માર્કેટ યાર્ડના સેક્રેટરી ભીમજીભાઇ પટેલ ચેરમેન જીવરાજભાઈ પટેલ તેમજ માર્કેટ યાર્ડના ડિરેક્ટરશ્રીઓ વેપારીશ્રીઓ તેમજ ખેડૂત મિત્રો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
