
ગૌશાળામાં 97%ટકા જેટલું રસીકરણ થયું છે ગાયો લંમ્પી વાયરલથી વધું સંક્રમિત ના થાય એના માટે ડોક્ટરની ટીમ સતત કામકરી રહિ છે : પરબતભાઈ પટેલ “”.

બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ આજે થરાદ ની મલુપુરુ ગૌશાળા ની મુલાકાતે પહોંચ્યા હતા ડોક્ટર સાથે વિગતવાર ચર્ચા કરી હતી એમાં97% જેટલું રસીકરણ પુર્ણ થયું હોવાની માહેતી મેળવી હતી તેમજ લંમ્પી વાયરલથી ગાયો ને બચાવવા માટે આયુર્વેદિક લાડુ તેમજ લીમડો ધુમાડો અને અન્ય આયુર્વેદિક ઉપચાર વડે ગાયો ને થતાં લંમ્પી વાયરલથી બચાવી શકાય છે ગૌશાળા ની મુલાકાત દરમિયાન સાસંદ પરબતભાઈ પટેલ દ્વારા દેશી ગાયોને આયુર્વેદિક લાડુ ખવરાવવા માં આવ્યા હતા તેમજ આઝાદી ના ૭૫મા અમૃત મહોત્સવ ની ઉજવણી નિમિત્તે હર ઘર ઘર તિરંગો ફરકાવા માટેનું આહવાન કર્યું હતું એમાં મલુપુર ગૌશાળા ના ટ્રસ્ટીઓ, આગેવાનો અને યુવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
