Friday, December 2, 2022
Homebanaskantha newsઆજાવાડા ગામે ગૌ પ્રેમીઓ દ્વારા ગાયોને ઔષધિ ચૂરમું ખવડાયું..

આજાવાડા ગામે ગૌ પ્રેમીઓ દ્વારા ગાયોને ઔષધિ ચૂરમું ખવડાયું..

એહવાલ… શૈલેશ દરજી

થરાદના આજાવાડા ગામે દો પ્રેમીઓ દ્વારા ગામમાં આવેલ નર્મદેશ્વર ગૌશાળા ને તમામ ગાયોને ઔષધિ ચૂરમું ખવડાવ્યું હતું તાજેતરની વાત કરવામાં આવે ત્યારે અત્યારે પશુઓમાં લંપી નામનો ભયંકર વાયરસ ચાલી રહ્યો છે ત્યારે ગાયો માટે ગૌ પ્રેમીઓ આગળ આવી રહ્યા છે જેને લઇ આજાવાડા ગામના તમામ યુવાનોને ભેગા મળી સૌ પોતપોતાના ઘરેથી બાજરીનો રોટલો લઈ આવી ગૌશાળાએ ભેગા મળ્યા હતા તેમજ યુવાનો દ્વારા દેશી ગોળનો જથ્થો પણ એકઠો કરાયો હતો જેને લઈ યુવાનો દ્વારા ઔષધિ ચુરમુ બનાવે ગૌશાળા ની તમામ ગાયોને ખવડાવવામાં આવ્યું હતું જેને લઇ ગૌશાળાને ગાયોમાં લંપી નામનો વાયરસ ના ઘુસ્સે તે માટે યુવાનો દ્વારા પહેલ કરવામાં આવી હતી જેમાં ગૌ પ્રેમી તેમજ ગોવાળ સેધાભાઈ રબારી,મોડાજી રાજપૂત, જે.પી.પટેલ,ગુમાનસિંહ રાજપૂત,રમેશભાઈ પટેલ,રવજીભાઇ પટેલ,અશોકભાઇ દલાભાઈ પટેલ,ભગાભાઈ,વિનોદભાઈ,સુરેશભાઇ,અરજણભાઈ રબારી,લાલભાઈ રબારી,તેમજ તમામ ગામના યુવાનો તમેજ સરપંચ શ્રી હાજર રહ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Kp Digital Marketing Services