Friday, December 2, 2022
Homebanaskantha newsબનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત

બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત

બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆતથરાદ પંથકમાં ભારે વરસાદ થી ઠેરઠેર પાણી ભરાયાંભર બપોરે ગાજવીજ સાથે મેઘરાજી ની એન્ટ્રી….બે દિવસ ના ઉકળાટ બાદ વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા..થરાદ શહેર સહિત આજુબાજુના ગામોમાં મેધરાજાએ કરી પધરામણીથરાદમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પર્સરી..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Kp Digital Marketing Services