Friday, December 2, 2022
Homebanaskantha newsથરાદ લંમ્પી વાઇરસને લઈ યજ્ઞ કરવામાં આવ્યો*

થરાદ લંમ્પી વાઇરસને લઈ યજ્ઞ કરવામાં આવ્યો*

શેણલ યુવક મંડળ નાં સહયોગ થી યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યું હતું*

બનાસકાંઠા જિલ્લામાં પણ લંપી વાઈરસ ની અસર થઈ ગઈ છે ત્યારે થરાદ ની અંદર નકળંગ ભગવાનના મંદિરે લંપી વાઈરસ થી ગૌમાતા ને છુટકારો મળે એ માટે યજ્ઞ કરી આહુતિ ઓ આપવામાં આવી હતી. જયારે સમગ્ર રાજ્યમાં ગૌમાતાને લંપી વાયરસ દ્વારા કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે જેમાંથી ગૌમાતા ને બચાવવા માટે યજ્ઞ કરી ને થરાદ શેણલ યુવક મંડળ દ્વારા ભગવાન ને પ્રાર્થના કરી હતી જેમાં શેણલ યુવક મંડળ નાં તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યજ્ઞની અંદર મંત્રોચ્ચાર કરી અને ગૌ માતાજીને લંપી વાયરસથી બચાવવા માટે આહુતિ ઓ દેવામાં આવી હતી શેણલ યુવક મંડળ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો.*જ્યારે આવા કપરા સમયની અંદર ગૌ માતાને લાંપી વાયરસ થી પીડાય છે ત્યારે શેણલ યુવક મંડળ દિવસ રાત ગૌમાતા ની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યું છે.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Kp Digital Marketing Services